શિક્ષક જિલ્લા બદલી ન્યુ સીનિયોરિટી લીસ્ટ 2022-23
શિક્ષક જિલ્લા બદલી ન્યુ સીનિયોરિટી લીસ્ટ 2022-23
कितने नेता NPS लेना चाहते हैं हाथ खड़े करें, सदन में !!
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સામતિ, જિ.તમામ
શાસનાધિકારીશ્રી,
નગર પ્રામિક શિક્ષણ સમિતિ, તમામ
સંદર્ભ ૧. શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: પીઆરઇ/૧૧૨૦૧૨/૧૨૧૦૬૫/૬ (પાર્ટ-૧) તા.૦૧/૦૪/૨૨૨
વિષય: મોરબી જિલ્લામાં જિલ્લાફેર બદલીથી આવવા માંગતા શિક્ષકોની કામચલાઉ શ્રેયાનતા યાદી પ્રસિદ્ધ કરવા બાબત.
શિક્ષણ વિભાગના ઠરાવ ક્માંક: પીઆરઈ/૧૧૨૦૧૨/૧૨૧૬૫/૬ (ભાગ-૧) તા.૧૪/૧૦/૨૦૨૨ ૩. માન. સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી, પ્રામિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગ૨ના પત્ર
ક્રમાંક:પ્રાર્પાતિ/ક-નીતિ/૨૦૨૨/૯૬૪૬-૯૭૦ તા.૧૫/૧૦/૨૦૨૨
- ઉપરોક્ત વિષય તથા સંદર્ભ અન્વયે જણાવવાનું કે, મોરબી જિલ્લામાં જિલ્લાફેર બદલીથી આવવા માંગતા અને અન્ય જિલ્લામાં ફ૨જ બજાવતા પ્રામિક/ઉચ્ચ પ્રાર્થાત્મક વિભાગના શિક્ષકોએ કરેલ જિલ્લાફેર બદલી અરજીઓ પૈકી હાલની શ્થિતએ પડતર અરજીઓની કામચલાઉ શ્રેયાનતા યાદી તૈયા૨ ક૨ી વિભાગવાર તથા વિષયવાર બિડાણ સહ સામેલ રાખી પ્રાસ ક૨વામાં આવે છે.
- સદર કામચલાઉ શ્રેયાનતા યાદી બાબતે જો કોઈ શિક્ષકને પોતાના શ્રેયાનતા ક્રમ અંગે વાંધો હોય/કોઈ વિગતોમાં સુધારો કરવા પાત્ર હોય તો, તેઓએ આધાર પુરાવાઓ સાથે આ યાદી પ્રંશ થયેલી તારીખ થી તા.૧૪/૧૧/૨૦૨૨ સુધીમાં વાંધા અરજી અત્રેની કચેરી ખાતે ૨જુ ક૨વાની ૨હેશે.
- નિયત સમય મર્યાદા બાદ વાંધા અરજીઓ રજુ નહિ થયે/જે વાંધા અરજીઓ રજુ થયેલ હોય, તેને ધ્યાને લઇ આગામી જિલ્લાફેર બદલી કેમ્પ અર્થે આખરી શ્રેયાનતા યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આખરી શ્રેયાનતા યાદી પ્રસિદ્ધ થયા બાદ ૨જુ થયેલ વાંધા અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.
- સદર બાબતની જાણ આપશ્રીની કક્ષાએથી આપના તાબા હેઠળની પ્રાર્થમક શાળાઓના સબંધત શિક્ષકોને ક૨વા વિનંતિ છે.
નોંધ : કોઈ કમર્ચારીની એક કરતા વધુ વખત મળવા પામેલ અરજીઓ પૈકી અગ્રતાના ધો૨ણે માન્ય ક૨ી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે અને અન્ય અરજીઓ ફાઈલે ક૨વામાં આવેલ છે.
જિલ્લાની જિલ્લાફેર બદલી અંગેની કામચલાઉ શ્રેયાનતા યાદી (વિભાગવાર તથા વિષયવા૨)
મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળની પ્રાથમિક શાળાઓમાં ફરજ પરના શિક્ષકો/વિધાન સહાયકોએ ઠરાવ 1, પ્રકરણ-ડી, જિલ્લા બદલી અને પ્રકરણ-1, આરસ પારસની જોગવાઈઓ મુજબ બદલી માટે અરજી કરી છે. જિલ્લા આંતરિક આરસ પર્સ ટ્રાન્સફર અરજીઓ નીચેની સૂચનાઓના આધારે નિયત સમય મર્યાદામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં જમા કરાવવાની છે.
જયભારત સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, અત્રેની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રા.શાળાઓમાં જિલ્લાફેર બદલીથી આવનાર પ્રાથમિક શિક્ષકોની વિભાગવાર-વિષયવાર તા.૧૧/૧૧/૨૦૨૨ ની સ્થિતિએ કામચલાઉ સિનિયોરીટી યાદી પ્રસિધ્ધ કરવામાં આવે છે. જેની જાણ આપના જિલ્લાના સંબંધિત શિક્ષકોને થાય તેવી કાર્યવાહી થવા વિનંતી છે ઉપરાંત આ સિનિયોરીટી યાદી સામે કોઈને વાંધો હોય તો તા.૧૯/૧૧/૨૦૨૨ સુધીમાં જરૂરી આધાર-પુરાવાઓ સાથે લેખિતમાં અત્રેની કચેરીમાં રૂબરૂ રજૂઆત કરવા જણાવવામાં આવે છે. આ અન્વયે તા.૧૯/૧૧/૨૦૨૨ ના કચેરી સમયબાદ કોઈ પણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેની જાણ કરવા વિનંતી છે. તા.૦૧/૦૪/૨૦૨૨ ના ઠરાવ મુજબ નવા ઉમેરાયેલ અગ્રતાના મુદ્દા ધ્યાને કોઈ શિક્ષક દ્વારા અગ્રતા મેળવવા અરજી કરવાની બાકી હોય તો સંબંધિત જિલ્લા કચેરી મારફત તાત્કાલિક દરખાસ્ત થાય તેવી સૂચના આપવા વિનંતી છે. કામચલાઉ સિનિયોરીટી યાદી સામે મળેલ વાંધા-રજૂઆત ધ્યાને લઈ આખરી યાદી નવેસરથી બહાર પાડવામાં આવશે.
બદલીના નવા નિયમો તા.11.05.2023
TAT Exam Form 202324
0 Response to "શિક્ષક જિલ્લા બદલી ન્યુ સીનિયોરિટી લીસ્ટ 2022-23"
Post a Comment