Authorized by the Municipal Commissioner or Mahanagar Municipality in the case of Ma Te Maha Nagar Municipality.
Complaint of competent authority, Chief Officer of Nagar Pa Lika in Nagarpalika Vistara And the Chief Executive Officer or the Chief Executive Officer in the No Tea Fidelity Act.
Not to be missed. In the case of non-payment of Rs. The competent officer will have to submit the certificate with the number of BPL number.
RTE Official Paripatra 2022-23
દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022)
❗અગત્યનું❗
દ્વિતીય સત્રાંત પરીક્ષા 2022 *(SAT 2022)* ની હાલ *ફક્ત ધોરણ 3 માટેની સ્કેનીંગ પ્રક્રિયા શરુ કરવામાં આવેલી છે.* ધોરણ 3 ની સ્કેનીગ પ્રક્રિયા માટે SARALData એપની નવી APK ફાઈલ આ સાથે મોકલી આપેલ છે. સૌપ્રથમ આપના ડીવાઈસમાં રહેલ *SARALData ફરજીયાતપણે uninstall કરી* અત્રેથી મોકલી આપેલ *નવી APK ફાઈલ દ્વારા એપ install કરી ત્યારબાદ જ સ્કેનીંગ પ્રક્રિયા શરુ કરવાની રહેશે.*
Saral Data app Update Install
Scan Sat new Sheet Download
manual entry information PDF
*SAT ની Scanning પ્રક્રિયા માટે એન્ડ્રોઈડ 7 ડીવાઈસમાં સપોર્ટ કરી શકશે નહિ. તો scanning પ્રક્રિયા માટે એન્ડ્રોઈડ 7 થી ઉપરના વર્ઝન ધરાવતા ડીવાઈસમાં scanning પ્રક્રિયા કરવાની રહેશે.*
*SARAL DATA app* ના ઉપયોગ સંદર્ભે કોઈ સમસ્યા આવતી હોય તો *હેલ્પલાઈન 07923973615 પર કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.*
0 Comments