When life gives you a hundred reasons to cry, show life that you have a thousand reasons to smile.

ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી

11 October


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાના અહેવાલ આજે વહેલી સવારથી સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા.


આ અહેવાલો ફરતા થયા બાદથી કેટલાક વિદ્યાર્થીઓ નિરાશ જોવા મળી રહ્યા હતા તો કેટલાક વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળી રહ્યો હતો. જોકે આખરે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા અહેવાલ અંગે જાણ થતાં ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

વાંચો ન્યુઝ રિપોર્ટ અને ઓફિસિયલ પ્રેસનોટ


Advertisement

No comments:

Powered by Blogger.