Limited time Offers
Update Running
શ્રમ કાર્ડ બનાવવા માટે
- આધાર કાર્ડ,
- બેંક પાસબુક,
- મોબાઈલ સાથે વ્યક્તિ પોતે આવવું.
પાન કાર્ડ બનાવવા માટે
- આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જરૂરી છે.
- આધાર કાર્ડ અને લિંક કરેલ મોબાઈલ સાથે લાવવો.
ખેડૂત કિસાન યોજના માં E KYC કરાવવા..
- આધાર કાર્ડ,
- મોબાઈલ સાથે વ્યક્તિએ પોતે આવવું.
કોઈપણ કાર્ડનું સ્માર્ટ કાર્ડ બનાવવું હોય તો...
- સારી કોપી સાથે લઇ આવી,
- મોબાઇલમાં પીડીએફ પણ ચાલશે.
- ફોટો વોટ્સએપ દ્વારા લેવો નહીં કે મોકલવો નહીં. (કારણ કે તેની ક્વોલિટી નબળી પડી જાય છે.)
- Whatsapp થી ડોક્યુમેન્ટ ફાઇલ ચાલશે.
કોઈપણ ડોક્યુમેન્ટ નું લેમિનેશન કરાવો.
- ડોક્યુમેન્ટ માં સુધારો નથી ને તે ચેક કરી અને પછી જ લેમિનેશન કરાવું.
0 Comments