When life gives you a hundred reasons to cry, show life that you have a thousand reasons to smile.

તા.30 ડિસેમ્બર ના કરન્ટ અફેર્સના અગત્યના પ્રશ્નો

10 January


🌷તા.30 ડિસેમ્બર ના કરન્ટ અફેર્સના અગત્યના પ્રશ્નો

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


૧) ઘનશ્યામ ઉપનામ કયા સાહિત્યકાર નું છે?

- કનૈયાલાલ મુનશી


૨) કનૈયાલાલ મુનશી કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂકેલા હતા?

- ઉત્તરપ્રદેશ


૩) પૃથ્વીવલ્લભ કયા સાહિત્યકાર ની કૃતિ છે?

- કનૈયાલાલ મુનશી


૪) કનૈયાલાલ મુનશી નો વ્યવસાય શુ હતો?

- વકીલ હતા


૫) નૃત્યાંગદા મૃણાલિની સારાભાઈ કયા મહાન વૈજ્ઞાનિક ના પત્ની છે?

- ડૉ. વિક્રમ સારાભાઈ


૬) PRL તથા ATIRA ના સ્થાપક કોણ ?

-  ડૉ. વિક્રમ સારાભાઈ


૭) પતંગ મહોત્સવ 2019 નું આયોજન ક્યાં થશે?

- સ્ટેચ્યુ ઓફ યુનિટી , કેવડિયા કોલોની 


૮) હાલ માં કેટલાંમી ભારતીય સામાજિક વિજ્ઞાન કોંગ્રેસ યોજાઈ ગઈ?

- ૪૨ મી


૯) ભારતીય સામાજિક વિજ્ઞાન કૉંગ્રેસ નું આયોજન કયા સ્થળે થયુ હતું?

- ભુવનેશ્વર ખાતે


૧૦) બાળકો માટે સાયબર સુરક્ષા અંગે પુસ્તક બહાર પાડવામાં આવ્યું એ પુસ્તક કયું છે?

- A HANDBOOK FOR STUDENTS ON CYBER SAFETY


૧૧) આંધ્રપ્રદેશની હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?

- છાગરી પ્રવિણકુમાર


૧૨) આંધ્રપ્રદેશ ની હાઇકોર્ટ કયા શહેર માં છે?

- અમરાવતી


૧૩) ભારતની 25મી હાઇકોર્ટ કયી બનશે?

- આંધ્રપ્રદેશ હાઇકોર્ટ


૧૪) એન્ટાર્કટિક એકલા પાર કરનાર પ્રથમ વ્યક્તિ કોણ છે?

- કોલીન ઓબ્રડી




🌷🌷બ્રિજેશ પટેલ🌷🌷


તા. 30 ડિસેમ્બર ના કરન્ટ અફેર્સના અગત્યના પ્રશ્નો મળ્યા છે

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


1) 30 ડિસેમ્બર 1887 ના રોજ ક્યાં ગુજરાતી સાહિત્યકાર નો જન્મદિવસ હતો?

જવાબ.. કનૈયાલાલ મુનશી નો (ભરૂચ)


2) "ઘનશ્યામ" તથા "વ્યાસ" ઉપનામ કોનું છે?

જવાબ.. કનૈયાલાલ મુનશી..


3) ભારતીય વિદ્યાભવન ની સ્થાપના કોણે તથા ક્યારે કરી હતી?

જવાબ.. 1938 માં કનૈયાલાલ મુનશી એ


4) "ભારતીય સ્પેસ પ્રોગ્રામ" નાં પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

જવાબ.. વિક્રમ સારાભાઈ ને..


5) IIM  નું પૂરૂ નામ શું છે?

જવાબ.. Indian Institute of management..


6)"અટીરા - ATIRA" ની સ્થાપના કોણે કરી હતી?


જવાબ.. વિક્રમ સારાભાઈ એ..


7)"અટીરા - ATIRA" નું પૂરૂ નામ શું છે?

જવાબ.. Ahmadabad textile industrial research association


8) "વિક્રમ સારાભાઈ સ્મૃતિ દિવસ" તરીકે ક્યાં દિવસને ઉજવવામાં આવે છે?

જવાબ.. 30 ડિસેમ્બર 1971(નિર્વાણ દિન)


9) 2022 માં અંતરિક્ષ માં જે અંતરિક્ષયાત્રીઓ ને મોકલવામાં આવશે તેમને કયું નામ અપાશે?

જવાબ.. વ્યોમ નોટ્સ..


10)"મિશન ગગનયાન" ને અંતરિક્ષ માં ભારત સરકાર ક્યાં પ્રસંગ નિમિત્તે મોકલશે?

જવાબ.. આઝાદી મળ્યા નાં 75 વર્ષ પૂર્ણ થશે માટે..


11)"રાહી સરનોબત" કઈ યમત સાથે સંકળાયેલા છે?

જવાબ.. એર પિસ્તોલ શુટીંગ..


12) ભારતની સૌથી ઝડપી ટ્રેન કઈ બનશે?

જવાબ.. ટ્રેન-18.. ઝડપ 180કિમી/કલાક..


🌷🌷આભાર🌷🌷


🎖🏵 નોબલ પુરસ્કારના મહત્વપૂર્ણ પ્રશ્નો 🏵🎖

• ┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈ •

 By @teamGPSC


✍ નોબલ પુરસ્કારથી સંબંધિત સામાન્ય માહિતી


સ્વીડન ના નોબેલ ફાઉન્ડેશન દ્વારા નોબલ પુરસ્કાર આપવામાં આવે છે.


29 જૂન, 1900 ના રોજ નોબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ હતી.


સ્વીડનના વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલની યાદમાં વર્ષ 1901 માં નોબલ પુરસ્કારની શરૂઆત થઈ હતી.


શાંતિ, સાહિત્ય, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તબીબી વિજ્ઞાન અને અર્થશાસ્ત્રના ક્ષેત્રે માં વિશ્વનો સૌથી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ છે.


આ પુરસ્કારમાં, 1.4 મિલિયન ડૉલરની રકમ સંદર્ભ સાથે આપવામાં આવી છે.


આલ્ફ્રેડ નોબેલે 1867 માં ડાયનેમાઈટની શોધ કરી હતી.



🏵 2018 નોબેલ પુરસ્કાર અને વ્યક્તિ 🏵 •┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈ •

                        ⏲ભૌતિકશાસ્ત્ર ⏲


1. આર્થર સ્કિન (અમેરિકા)

2. ગેરાર્ડ મોઉરો (ફ્રાંસ)

3. ડોના સ્ટ્રિકલેન્ડ (કેનેડા)

• ┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈ •

                    ⚗ રસાયણશાસ્ત્ર ⚗


1. એચ આર્નોલ્ડ (અમેરિકા)

2. જ્યોર્જ પી. સ્મિથ (યુએસ)

3. ગ્રેગરી પી વિન્ટર (બ્રિટીશ)

• ┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈ •

                        👩🏻⚕ તબીબી 👨🏻⚕


1. જેમ્સ પી એલિસન (અમેરિકા)

2. તાસૂકું હોજો (જાપાન)

• ┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈ •

                         🌼 શાંતિ 🌼


1. ડેનિસ મુકવેગે (કોંગો)

2. નાદિયા મુરાદ (ઇરાક)

• ┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈ •

                      💰 અર્થશાસ્ત્ર 💰


1. વિલિયમ નારદૌસ  (અમેરિકા)

2. પાલ રોમર (યુ.એસ.)


• ┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈ •


✍2018 નોબેલ પુરસ્કારથી સંબંધિત કેટલીક માહિતી


• આ વર્ષે સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર સ્થગિત કરાયો છે.


• અગાઉ 1943 માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાહિત્યનો એવોર્ડ મોકૂફ રાખવામાં આવ્યો હતો.


• ભારતને ફક્ત એકવાર સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો છે.


• 1913 માં, ગીતાંજલી માટે રવિન્દ્રનાથ ટાગોરને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

• ┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈ •

     🏵 🎗 thaks 🎗 🏵

• ┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈ •

No comments:

Powered by Blogger.