કરંટ અફેર ટેસ્ટ

11 December


 કરંટ અફેર ટેસ્ટ : 11-12-2020 


(1)  ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ખાલિસ્તાન લીબરેશન ફોર્સ (KLF) પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. જે મુખ્યત્વે ક્યાં રાજ્યથી જોડાયેલ છે ?

(A) પંજાબ 

(B) અરુણાચલ પ્રદેશ 

(C) પશ્ચિમ બંગાળ 

(D) મહારાષ્ટ્ર

ANS: A. પંજાબ


(2)  તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં રોઝગોલા(Rosogolla) ના શોધક ............ ને સમર્પિત ટપાલ સ્ટેમ્પ લોન્ચ કરવામાં આવેલ છે.

(A) નબીન ચંદ્ર દાસ 

(B) અશોક શર્મા 

(C) અજય નાગર 

(D) કૃષ્ણન આયંગર

ANS: A. નબીન ચંદ્ર દાસ


(3)  તાજેતરમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કૉંગ્રેસનું આયોજન ક્યાં થયેલ ?

(A) અમદાવાદ 

(B) ભુવનેશ્વર 

(C) કોલકાતા 

(D) દિલ્લી

ANS: B. ભુવનેશ્વર


(4)  તાજેતરમાં કોલિન ઓબ્રડી (Colin O'Brady) એન્ટાર્ક્ટિકા એકલા પાર કરનાર પ્રથમ વ્યક્તિ બનેલ છે જેઓ ક્યાં દેશના છે ?

(A) અમેરિકા 

(B) ફ્રાન્સ 

(C) ઇઝરાયેલ 

(D) જાપાન

ANS: A. અમેરિકા


(5)  હાલમાં ક્યાં રાજ્યની પોલીસે ગુનેગારોને પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ફેશિયલ રેકોગ્નિશન એપ 'ત્રિનેત્ર' લોંચ કરી છે ?

(A) હિમાચલ પ્રદેશ 

(B) અરુણાચલ પ્રદેશ 

(C) મધ્ય પ્રદેશ 

(D) ઉત્તર પ્રદેશ

ANS: D. ઉત્તર પ્રદેશ


(6)  તાજેતરમાં ક્યાં દેશે અવાનગાર્ડ નામની હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ ?

(A) ચીન 

(B) રશિયા 

(C) જાપાન 

(D) અમેરિકા

ANS: B. રશિયા


(7)  હાલમાં ભારતીય રેલ્વેએ AI દ્વારા સંચાલિત USTAAD (ઉસ્તાદ) રોબૉટ લોન્ચ કર્યો છે જેનું પૂરું નામ શું છે ?

(A) Union Surveillance Through Artificial Intelligence Assisted Droid 

(B) કોઈ પૂરું નામ નથી 

(C) Undergear Surveillance Through Artificial Intelligence Assisted Droid 

(D) આપેલ એકપણ નહી

ANS: C. Undergear Surveillance Through Artificial Intelligence Assisted Droid


(8)  તાજેતરમાં કોણ આઈસીસી વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર બની છે ?

(A) હરમીત કોર 

(B) જયા શર્મા 

(C) સ્મૃતિ મંધાના 

(D) પ્રિયા શર્મા

ANS: C. સ્મૃતિ મંધાના


(9)  દેશના નવા મુખ્ય માહિતી કમિશનર કોણ બન્યા છે ?

(A) સુનીલ મિત્તલ 

(B) અજય પટેલ 

(C) પ્રકાશ શાહ 

(D) સુધીર ભાર્ગવ

ANS: D. સુધીર ભાર્ગવ


(10)  રાજસ્થાનના CM કોણ છે ?

(A) સચિન પાયલોટ 

(B) અશોક ગેહલોત 

(C) કલ્યાણ સિંહ 

(D) વસુંધરા રાજે

ANS: B. અશોક ગેહલોત


(11)  ઓડિસાના CM કોણ છે.

(A) સત્યપાલ મલિક 

(B) ગણેશી લાલ 

(C) નવીન પટનાયક 

(D) કલ્યાણ સિંહ

ANS: C. નવીન પટનાયક


(12)  એપીજે અબ્દુલ કલામ દ્વીપ ક્યાં આવેલ છે ?

(A) રાજસ્થાન 

(B) ઓડિસા 

(C) રાજસ્થાન 

(D) મધ્ય પ્રદેશ

ANS: B. ઓડિસા


(13)  ભારતમાં કેટલી હાઇકોર્ટ છે ?

(A) 35 

(B) 15 

(C) 25 

(D) 28

ANS: C. 25


(14)  રામ નાઈક હાલ ક્યાં રાજ્યના ગવર્નર છે ?

(A) હિમાચલ પ્રદેશ 

(B) અરુણાચલ પ્રદેશ 

(C) મધ્ય પ્રદેશ 

(D) ઉત્તર પ્રદેશ

ANS: D. ઉત્તર પ્રદેશ


(15)  હાલના રેલવે મંત્રી કોણ છે ?

(A) અરુણ જેટલી 

(B) પીયૂષ ગોયલ 

(C) ઝોનમથાઈ 

(D) સુરેશ પ્રભુ

ANS: B. પીયૂષ ગોયલ


(16)  ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, રાજાધિરાજ, કૃષ્ણઅવતાર, લોપામુદ્રા, તપસ્વિની, પૃથિવીવલ્લભ, કાકાની શશી, પૌરાણિક નાટકો, થોડાક રસદર્શનો, ગુજરાતની અસ્મિતા વગેરે કોના જાણીતા પુસ્તકો છે ?

(A) કનૈયાલાલ શ્યામલાલ મુનશી 

(B) કનૈયાલાલ માણેકલાલ મુનશી 

(C) ઈશ્વર પેટલીકર 

(D) મનુભાઈ પંચોલી

ANS: B. કનૈયાલાલ માણેકલાલ મુનશી


(17)  બંધારણ સભાના સભ્ય, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ, કેન્દ્ર સરકારમાં પ્રધાન જેવા હોદ્દાઓ પર નીચેમાંથી ક્યાં ગુજરાતી સાહિત્યકાર રહેલ છે ?

(A) ઝવેરચંદ મેઘાણી 

(B) કનૈયાલાલ માણેકલાલ મુનશી 

(C) ઈશ્વર પેટલીકર 

(D) મનુભાઈ પંચોલી

ANS: B. કનૈયાલાલ માણેકલાલ મુનશી


(18)  ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા કોણ ગણાય છે ?

(A) રામાનુજ 

(B) સી.વી રામન 

(C) અબ્દુલ કલામ 

(D) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

ANS: D. ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ


(19)  અમદાવાદ ખાતે PRL (ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી)ની કોણે સ્થાપના કરી હતી ?

(A) સરદાર પટેલ 

(B) સી.વી રામન 

(C) અબ્દુલ કલામ 

(D) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

ANS: D. ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ


(20)  દાંડી ......... જિલ્લામાં જલાલપોર તાલુકાનું એક ગામ છે. 

(A) ભાવનગર 

(B) નવસારી 

(C) સુરત 

(D) અમદાવાદ

ANS: B. નવસારી


(21)  તાજેતરમાં NGMA: National Gallery of Modern Art દ્વારા ન્યૂ દિલ્હીમાં દાંડીયાત્રા ઉપર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું આ દાંડીયાત્રા ક્યારે શરુ થયેલ ?

(A) 6 એપ્રિલ 1935 

(B) 6 એપ્રિલ 1930 

(C) 12 માર્ચ 1935 

(D) 12 માર્ચ 1930

ANS: D. 12 માર્ચ 1930


(22)  ગાંધીજીએ દાંડીયાત્રાની શરૂઆત ............થી કરી હતી.

(A) ભાવનગર 

(B) નવસારી 

(C) સુરત 

(D) અમદાવાદ

ANS: D. અમદાવાદ


(23)  તાજેતરમાં લોકસભામાં સ્કીલ ડેવલોપમેન્ટ મંત્રી અનંતકુમાર હેગડેએ આપેલી માહિતી અનુસાર ભારતમાં હાલમાં 15044 આઈ.ટી.આઈ કાર્યરત છે. આ આઈ.ટી.આઈ નું પૂરું નામ આપો.

(A) IndianTraining Institutes (ITIs) 

(B) Industrial Teaching Institutes (ITIs) 

(C) Industrial Training Institutes (ITIs) 

(D) આપેલ એકપણ નહી

ANS: C. Industrial Training Institutes (ITIs)


(24)  G 20 સમિટ ને બીજા ક્યાં નામે પણ ઓળખવામાં આવે છે? 

(A) Group of twenty 

(B) Group of tweleve 

(C) Group of technology 

(D) આપેલ એકપણ નહી

ANS: A. Group of twenty


(25)  તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાત અનુસાર ભારતમાં સૌપ્રથમ વખત G 20 સમિટ ક્યારે યોજાશે?

(A) 2020 

(B) 2022 

(C) 2024 

(D) 2026

ANS: B. 2022


(26)  આઈસીસીનું મુખ્યમથક ક્યાં આવેલ છે ?

(A) પેરીસ 

(B) દિલ્લી 

(C) રિયાધ 

(D) દુબઈ

ANS: D. દુબઈ


(27)  હાલમાં ભારતના ક્યાં પાડોશી દેશમાં યોજાયેલ ઈલેકશનમાં શેખ હસીનાની પાર્ટી આવામી લીગની ઐતિહાસિક જીત થયેલ છે ?

(A) નેપાળ 

(B) શ્રીલંકા 

(C) પાકિસ્તાન 

(D) બાંગ્લાદેશ

ANS: D. બાંગ્લાદેશ


(28)  શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષીણામૂર્તિ (આંબલા) તથા લોકભારતી જેવી સંસ્થાઓના સ્થાપક કોણ ગણાય છે ?

(A) નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ 

(B) સ્વામી આનંદ 

(C) મોહનલાલ પંડ્યા 

(D) મોહનદાસ ગાંધી

ANS: A. નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ


(29)  ઢાકા ક્યાં દેશની રાજધાની છે ?

(A) નેપાળ 

(B) શ્રીલંકા 

(C) પાકિસ્તાન 

(D) બાંગ્લાદેશ

ANS: D. બાંગ્લાદેશ


(30)  ભારતમાં રાષ્ટ્રીય પ્રદુષણ નિવારણ દિન તરીકે ક્યાં દિવસની ઉજવણી કરવામાં આવે છે?

(A) 2 ડિસેમ્બર 

(B) 3 ડિસેમ્બર 

(C) 4 ડિસેમ્બર 

(D) 5 ડિસેમ્બર

ANS: A. 2 ડિસેમ્બરNo comments:

Powered by Blogger.