📚 ધોરણ ૬ થી ૮ ગણિત વિષયની પ્રશ્નબેંક
➖ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી પ્રશ્નપત્રો
➖ *મહેસાણા SSA દ્વારા બનાવેલ આ બુક અવશ્ય ડાઉનલોડ કરો.*⤵️
(1)ધોરણ 6થી8 ગણિત પ્રશ્નબેંક
(2)સૂત્રો અને નિશાનીઓ pdf
કોના માટે ચાલી રહી છે ત્યારે શિક્ષણ ની અંદર શાળાઓ બંધ છે પણ ઓનલાઇન શું કાર્ય શરૂ છે માટે સરકાર દ્વારા વારંવાર કંઈક પ્રયત્ન કરી બાળકો માટે મટીરીયલ તૈયાર કરવામાં આવી રહ્યું છે તો આમાં તેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાંથી એક pdf તૈયાર કરવામાં આવી છે.
એસ એસ એ. મહેસાણા જિલ્લામાંથી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ગણિતની એક પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવ્યું છે હેન્ડ દ્વારા બાળકો ઘરે બેઠા ગણિત વિષય પર અભ્યાસ કરી શકે છે અને તેમાં પારંગતતા પ્રાપ્ત કરી શકે છે.
આપણે સૌ જાણીએ છીએ કે કોરોના ને કારણે શાળાઓની અંદર શિક્ષકો અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતા નથી અને થોડા સમય પહેલા જ એનસીઆરટી થવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે થોડુંક અઘરું બની ગયું છે સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે માટે એમના લિંક દ્વારા તમને એક એવી પીડીએફ ફાઈલમાં છે જેના ધોરણ ૬ થી ૮ના બાળકોને ગણિત વિશે ની અંદર કેવી રીતે કરી શકે તે માટે એક પીડીએફ ફાઈલ મુકેલ છે જે તમે ડાઉનલોડ પણ કરી શકશો અને જોઈ પણ શકશો.
(2)સૂત્રો અને નિશાનીઓ pdf
આપણે બધા જાણીએ છીએ કે અભ્યાસ કરતા બાળકોને ઘણા બધા વિષય મા અઘરા મૂલ્યો હોવાને કારણે થોડી તકલીફ પડે છે અને નિષ્ક્રિય બની જાય છે પરંતુ જો કોઈ મકાન નો પાયો મજબૂત બનાવવામાં આવશે તો તે મકાન ની ઉપર બીજા માળે ચણવા સહેલા બની જાય છે તેવી જ રીતે જો બાળકનું પાયો એટલે કે નિમ્ન કક્ષાએ થી આપવામાં આવતું હશે તો તેનો પાયાનું જ્ઞાન મજબૂત બનશે અને તે બાળકને પછી ભવિષ્યમાં પણ શિક્ષણની તકલીફ રહેશે નહીં. ખૂબ જ પ્રગતિ કરશે.
ધ્યાન રાખી બાળકને પાયાનું શિક્ષણ યોગ્ય રીતે મળી શકે અને બધા વિષયની અંદર રસ દાખવી શકે એટલા માટે દરેક વિશેની સરળમાં સરળ સમજૂતી દ્વારા તૈયારી કરાવી વાલી અને શિક્ષક તરીકેની ફરજ છે તો તમને થોડો હેલ્પ કરો.
બાળકોના ગણિત જેવા વિષય ની અંદર ઘણી વખત મુશ્કેલી સર્જાતી હોય છે તો ગણિત જેવા વિષયને સરળ માં સરળ બનાવવા માટે ખાસ મહત્વની વસ્તુ છે ગણિત ની અંદર આવતી સંજ્ઞાઓ અને નિશાની હોય તો આ સંજ્ઞાઓ અને નિશાનીઓને સૌથી સરળ રીતે કેમ સમજી શકાય તો તેના માટે મેં પ્રયત્ન કરી હતી જ નિશાનીઓ અને સંજ્ઞાઓને બધા ધોરણ માટે જે ભણવામાં આવે છે તેનું એક સમૂહ તૈયાર કર્યો છે.
આ એક જ જગ્યાએથી તમે તેને જાણી અને સમજી શકો છો જેના દ્વારા બાળકને ખ્યાલ આવશે કે આટલી નિશાની આપણે ભણવાની છે આટલી નિશાની હજુ આવશે તો પહેલેથી જ બાળક માનસિક રીતે ગણિતની નિશાનીઓ થી તૈયારી કે સજાગ બની જાય છે માટે વિદ્યાર્થીઓને ગણિત ની અંદર સૌથી મહત્વનો મુદ્દો સંજ્ઞા છે.
જો સંજ્ઞાઓ સમજ છે તો પછી આગળનું તે સમજી શકશે માટે વિદ્યાર્થીઓને ગણિત ની અંદર સરળમાં સરળ રીતે અભ્યાસ કરી શકે અને પાલન કરતા પણ કરી શકે તે હેતુસર આપણે બાળકના ભવિષ્યનો ધ્યાન રાખી અને ગણિત જેવા વિષયને સરળ બનાવવા ની ફાઈલ મેં તમને બતાવી છે તમારા મિત્રોને પણ આ બતાવજો.
0 Comments