18. Online driving license registration And DRIVING ONLINE TEST PRECTIS. How to apply online Driving License ?



Distributed computing is the transport of different organizations through the Internet. These resources consolidate instruments and applications like data amassing, servers, information bases, frameworks organization, and programming. 

Rather than keeping records on an exclusive hard drive or neighborhood stockpiling gadget, cloud-based capacity makes it conceivable to save them to a far off data set. Up to an electronic gadget approaches the web, it approaches the information and the product projects to run it. 

Distributed computing is a famous choice for individuals and organizations for various reasons including cost investment funds, expanded usefulness, speed and proficiency, execution, and security. 

DRIVING ONLINE TEST PRECTIS 

દ્રાવિંગ લાયસન્સ માટે કમ્પ્યુટર પ્રેક્ટિસ ટેસ્ટ

CLICK HERE

Understanding Cloud Computing 

Distributed computing is named as such in light of the fact that the data being gotten to is found somewhat in the cloud or a virtual space. Organizations that give cloud administrations empower clients to store documents and applications on distant servers and afterward access every one of the information by means of the Internet. This implies the client isn't needed to be in a particular spot to get to it, permitting the client to work from a distance.

Online driving license registration  

clients to store records and applications on far off servers and afterward access every one of the information by means of the Internet. This implies the client isn't needed to be in a particular spot to get close enough to it, permitting the client to work from a distance.

https://parivahan.gov.in/parivahan/

Procedure to apply online Driving Licence help.

(ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસેંસ માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે છે.)

Hello friends,  welcome back to Smart Gujarat Channel. 

નમસ્તે મિત્રો, અમારી ચેનલ માં ફરી એક વાર તમારું સ્વાગત છે. આજ ના આર્ટિકલ માં આપણે જાણી શું કે ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસેંસ કેવી રીતે કઢાવવું.

મિત્રો તમારે ડ્રાઇવિંગ લાઇસેંસ કઢાવતા પેહલા, લર્નિંગ લાઇસેંસ કામ ચલાઉ કઢાવવું પડે છે. અને લર્નિંગ લાઇસેંસ મેળવવા માટે તમારે એક કોમ્પ્યુટર ની પરીક્ષા પાસ કરવાની છે.


Eligibility needed to apply online driving licence

  • A person should have completed 16 years to obtain license for 2 wheeler without gear mw.
  • A person should have completed 18 years age. To obtain license for 2 wheeler with ger, motorcar, Tractor and other non-transport vehicles ok.

ડ્રાઇવિંગ લાઇસેંસ કઢાવવા માટે ની લાયકાત

  • ગિયર વિના ના 2 Wheeler ના ડ્રાઇવિંગ લાઇસેંસ માટે અરજી કરનારની ઉંમર 16 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ જ.
  • ગિયર વાળા 2 Wheeler, મોટર કાર, ટ્રેક્ટર, અને અન્ય નોન-ટ્રાન્સપોર્ટ વાહન ના ડ્રાઇવિંગ લાઇસેંસ માટે જ અરજી કરનારની ઉંમર 18 વર્ષ થી વધારે હોવી જોઈએ જ.
  • ટ્રાન્સપોર્ટ વાહન ના ડ્રાઇવિંગ લાઇસેંસ માટે , અરજી કરનારની ઉંમર 20 વર્ષ થી વધુ અને ધોરણ 8 પાસ જોઈએ . અને સાથે 1 વર્ષ નો લાઈટ મોટર વાહન નો અનુભવ હોવો જરૂરી છે જ.


Necessary Documents needed for Driving license

  • Proof of Age (any one)

Any one of below mentioned document can be submitted as Age Proof complet.

1) School Leaving Certificate

2) Birth Certificate

3) Passport

4) Pan Card

5) LIC Policy

6) Certificate from Civil Surgeon or a Doctor equivalent ok.

  • Proof of Address(any one)

Any one of below mentioned document can be submitted as Proof of Address proof.

1) School Leaving Certificate

2) Passport

3) LIC Policy

4) Electoral Voter I-Card

5) Light Bill

6) Telephone Bill

7) Receipt of House Tax with address or Pay Slip of Central/State/Local self Government papers.

8) Affidavit from the applicant

ડ્રાઇવિંગ લાઇસેંસ કઢાવવા માટે ના જરૂરી દસ્તાવેજ

  • ઉંમર નું પ્રમાણ પત્ર

      આમાંથી કોઈપણ એક પુરાવો આપી શકાય છે.

1) શાળા છોડ્યા નું પ્રમાણ પત્ર

2) પાસપોર્ટ

3) LIC પોલિસી

4) મતદાર કાર્ડ

5) સરકારી દવાખાના ના ડોક્ટર દ્વારા આપેલ સર્ટિફિકેટ

  • સરનામાનો પુરાવો

આમાંથી કોઈપણ એક પુરાવો આપી શકાય છે.

1) શાળા છોડ્યા નું પ્રમાણ પત્ર

2) પાસપોર્ટ

3) LIC પોલિસી

4) મતદાર કાર્ડ

5) લાઈટ બિલ

6) ટેલિફોન બિલ

7) સરકારી કર વેરા ની રશીદ

8) એફિડેવિટ

Fees for driving license.

ડ્રાઇવિંગ લાઇસેંસ માટેની ફી

  • RS 25/- ટેસ્ટ ફી અને RS 30/- લેખે દરેક અલગ જાત ના વાહન ના લર્નિંગ લાઇસેંસ માટે.
  • RS 200/- સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસેંસ અને RS 50/- લેખે દરેક અલગ જાત ના વાહન ના ડ્રાઇવિંગ લાઇસેંસ માટે.
  • લર્નિંગ લાઇસેંસ અને ડ્રાઇવિંગ લાઇસેંસ ની ફી એક સાથે ભરી શકાય છે.

લર્નિંગ લાઇસેંસ મેળવવા, કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરવી જરુરી છે.

  • કોમ્પ્યુટર ટેસ્ટ મા, ટ્રાફિક ના નિયમો અને ટ્રાફિક ની વિવિદ ટ્રાફિક ચિન્હો વિષે બહુ પુછાય છે.
  • 15 પ્રશ્નો કોઈપણ ક્રમમાં પુછાય છે, જેમાંથી 11 પ્રશ્નો ના સાચો જવાબ આપવા જ પડે છે.
  • દરેક પ્રશ્ન માટે 48 સેકન્ડ નો સમય છે.
  • એક વાર પરીક્ષા માં નાપાસ થયા હોય તો 24 કલાક બાદ જ ફરીથી ટેસ્ટ આપી શકાય.
  • જો તમારી પાસે લર્નિંગ લાઇસેંસ અથવા ડ્રાઇવિંગ લાઇસેંસ છે, અને તમારે વધુ એક શ્રેણી ના વાહન નું ડ્રાઇવિંગ લાઇસેંસ ઉમેરવું છે તો તમારે કોપ્યુટર પરીક્ષા આપવાની જરૂર નથી.


પાકું ડ્રાઇવિંગ લાઇસેંસ કઢાવવા માટે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવું જરૂરી છે.

  • લર્નિંગ લાઇસેંસ મેળવ્યા બાદ તમે 30 દિવસ ને પછી તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો.
  • ડ્રાઇવિંગ ટેસ્ટ તમે જે જે વાહન માટે અરજી કરી હોય તે જ વાહનો ઉપરજ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું હોય છે.
  • લર્નિંગ લાઇસેંસ 6 મહિના સુધી માન્ય છે. એટલે લર્નિંગ લાઇસેંસ પછીના ના 6 મહિના ની અંદર તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી દેવી જોઈએ.

  • Test practice Best app 2020


Online Application apply help video

Driving licence Official website

પરીક્ષા કેન્દ્ર ITI લિસ્ટ

ગુજરાતવાળા માટે ઓનલાઇન અરજી કરવા સીધી ઓફિશિયલ લિંક

આશા રાખુ કે આ માહિતી તમને જરૂરથી ગમી હશે. તો તમારા મિત્રો ને પણ શેર કરજો અને અમારા આ બ્લોગમા ઉપર આપેલ બેનર પર ક્લિક કરી whatsapp ગ્રુપમાં જોડાશો.

આભાર...



0 Response to "18. Online driving license registration And DRIVING ONLINE TEST PRECTIS. How to apply online Driving License ?"

Post a Comment

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11