દિવાળી હોમવર્ક માટે નીચેની ત્રણ સરળ ફાઈલો.
અત્યારે કોરોના મારી ચાલી રહી છે ત્યારે ઘરે બેઠા કાર્ય કરી રહેલા બાળકો દિવાળી વેકેશનની રજાઓમાં lockdown ની પરિસ્થિતિ ને કારણે બહાર ફરવા જઈ શકે તેમ નથી તો આવા વિદ્યાર્થીઓ માટે સારામાં સારું કાર્ય કઈ રીતે આપી શકાય તે માટે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો માટે સરસ મજાની ત્રણ પીડીએફ ફાઈલ તૈયાર કરવામાં આવી છે જેને જોતાં જ તમે લાગશે કે આજે હું દિવાળી હોમવર્ક બીજુ કોઇ હોઇ શકે નહીં.
નીચે આપવામાં આવેલ ત્રણ દિવાળી ની ફાઈલ ની અંદર ધોરણ એક થી શરૂ કરી ધોરણ-8 સુધી ના વિદ્યાર્થીઓ ઘરે બેઠા દિવાળીની રજાઓ ની અંદર થોડું અને દરેક વિષયનું પાયાનું જ્ઞાન આપી શકાય તે હેતુથી તૈયાર કરવામાં આવે આ પીડીએફ ફાઈલ સાચવીને રાખવી ખુબ જરૂરી બની રહે છે.
પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતા બાળકો જેવા કે ધોરણ ૧ થી ૮ સુધીના બાળકો માટે દિવાળી હોમવર્ક બધા વિષયનું મળી રહે તે ધ્યાન માં રાખી અને પાયાનું જ્ઞાન મળી શકે તેથી નીચેની પીડીએફ ફાઈલ તૈયાર કરવામાં આવી છે.
ધોરણ 1 થી 8 Download
ઉપર્યુક્ત એક ધોરણ ૮ સુધીના બાળકો માટે દિવાળી ગૃહકાર્ય માટે ની ફાઈલ મુકેલ છે છતાં ધોરણ 1 થી 4 ના નાના બાળકો માટે નો પાયો સારો બનાવવા માટે એક અલગથી પીડીએફ તૈયાર કરવામાં આવી છે જેની અંદર નાના બાળકોને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મળી રહે તે હેતુથી દિવાળીના દિવસોની અંદર ઘરે બેઠા છે વાલી કરાવી શકે તે માટે તૈયાર કરવામાં આવ્યું છે જેને બધા વિશેની સરળતાથી સમજી શકે અને લખી શકે તે હેતુથી ધોરણ ૧થી ૪ની નીચે મુજબ ની પીડીએફ ફાઈલ તૈયાર કરેલ છે તો નાના બાળકો સુધી પહોંચાડવા વિનંતી.
આપણા વિસ્તારોની અંદર જે જે શાળાઓ આવેલી છે તે શાળાના આચાર્યશ્રી ઓ સીતારાની જેમ જો પોતાની શાળાની અંદર પોતાની ફરજો બધા આપે તો વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણ સારામાં સારી રીતે આપી શકાય તેમ છે. માટે ખૂબ જ ધ્યાન જરૂરી છે.
આચાર્ય સાથે તેની શાખાઓ ગણી શકાય તેવા શિક્ષકોના સ્ટાફને પણ તે પોતાને કેવી રીતે કાર્ય ની અંદર રાખી શકે અને પોતાની ફરજો નિભાવી શકે, તે માટે એવા કાર્ય કરી શકાય અને પોતાના ડેરીંગ પાવર પર તે પોતાના સ્ટાફને પણ વ્યવસ્થિત રીતે સાચવી રાખે અને તેને પણ યોગ્ય ન્યાય આપી કે અપાવી શકે તે માટે પાલન શું કરી શકે તેનું એક આબેહૂબ ચિત્ર પણ કરવામાં આવ્યું છે.
ધોરણ 1 થી 4 download
ઉપરના પેજ ની અંદર ધોરણ એક થી આઠ અને ધોરણ ૧થી ૪ની 2 પીડીએફ ફાઈલ દ્વારા દિવાળી ગૃહકાર્ય મુકેલ છે.
વધારે અલગ દિવાળી ગૃહકાર્ય ને ધ્યાનમાં રાખે ત્રણ ત્રણ થી આઠ ની એક નયા કરવામાં આવી છે જો ઉપરની પીડીએફ ફાઈલ ની અંદર નું કાર્ય યોગ્ય લાગે તો ત્રીજા નંબરની ફાઈલ નો ઉપયોગ કરી ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ગૃહકાર્ય આપી શકાશે.
તમારા મિત્રોને શેર કરો.
આભાર.....
5 Most Creative Homework Assignments: Homework That Works
Most ESL teachers agree that homework assignments are an absolute must in an ESL course most important.
આપણે બધા જાણીએ છીએ કે અભ્યાસ કરતા બાળકોને ઘણા બધા વિષય મા અઘરા મૂલ્યો હોવાને કારણે થોડી તકલીફ પડે છે અને નિષ્ક્રિય બની જાય છે.
જો કોઈ મકાન નો પાયો મજબૂત બનાવવામાં આવશે તો તે મકાન ની ઉપર બીજા માળે ચણવા સહેલા બની જાય છે તેવી જ રીતે જો બાળકનું પાયો એટલે કે નિમ્ન કક્ષાએ થી આપવામાં આવતું હશે તો તેનો પાયાનું જ્ઞાન મજબૂત બનશે અને તે બાળકને પછી ભવિષ્યમાં પણ શિક્ષણની તકલીફ રહેશે નહીં તે પણ જોવું જરૂરી છે. ખૂબ જ પ્રગતિ કરશે.
ધ્યાન રાખી બાળકને પાયાનું શિક્ષણ યોગ્ય રીતે મળી શકે અને બધા વિષયની અંદર રસ દાખવી શકે એટલા માટે દરેક વિશેની સરળમાં સરળ સમજૂતી દ્વારા તૈયારી કરાવી વાલી અને શિક્ષક તરીકેની ફરજ છે તો હેલ્પ કરો.
0 Comments